Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નર્સરી,જુનિયર કે.જી તેમજ સિનિયર કે.જી ના બાળકો માટે સલાડ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.બાળકોએ સુંદર રીતે વિવિધ ફળ,શાકભાજી પ્લેટમાં ડેકોરેશન કરી પોતાની કલાના દર્શન કરાવ્યા હતા.