Managed By "Shree Vandanam Education Trust"
09Apr

INTERNATIONAL TALENT HUNT OLYMPIAD

We are pleased to announce that our outstanding student Farhan Vashi Std 1st got the 1st National Rank in whole of the International Talent Hunt Olympiad and made our esteemed school Aryam Educational Academy proud. Trustee, Principal, Campus Director, Admin Staff, Teachers and Rector staff congratulate for his victory.

03Apr

INTERNATIONAL REASONING AND APTITUDE OLYMPIAD

Aryam Student of Std 1st Desai Dhyana AshishBhai participated in International Reasoning and Aptitude Olympiad and achieved the 3rd Position in State level. Trustees, Principal, Campus Director, Teachers, Admin Staff and Rectors congratulated for making Aryam proud in International level

29Mar

VOLLEYBALL TOURNAMENT

Khelmahakumbh Volleyball Taluka Level (2023-24) students stood 1st position

19Jan

YOGA COMPETITION

તારીખ -૧૯/૦૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ *ખેલ મહાકુંભ* ૨.૦ અંતર્ગત તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધા કે.વી. મંગુકીયા હાઈસ્કૂલ, જોથાણ ખાતે યોજાઇ હતી. જેમાં *આર્યમ્ એજ્યુકેશનલ ઍકેડેમી,બોલાવ* પટેલ મૈત્રીકુમારી નવિનભાઈ UNDER -17 વિભાગમાં *દ્વિતિય ક્રમાંક* પ્રાપ્ત કરી ટોટલ ૧૦૦૦/- જેટલી માતબર રોકડ રકમનું પુરસ્કાર મેળવેલ છે. અમારી શાળાના વિદ્યાર્થીની આ વિશેષ ઉપલબ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રધાન આચાર્યશ્રી ઘનશ્યામભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટરશ્રી જીતેનભાઈ અગ્રાવત અને સમગ્ર શિક્ષકગણ દ્વારા શાળાના પી.ટી. શિક્ષક અજયસિંહ પરમાર,મુકુંદ ટાંક અને વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

13Jan

VOLLEYBALL TOURNAMENT UNDER -14 & UNDER -17

અગર હોસલા બુલંદ હો તો કામિયાબી દૂર નહીં,

ચાહે કુછ ભી હો જાય, હમ કિસી સે કમ નહીં...

#

તારીખ -૧૩/૦૧/૨૦૨૪ ને શનિવારના રોજ *ખેલ મહાકુંભ* ૨.૦ અંતર્ગત તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા ધન્વંતરી સ્કૂલ, કિમ ખાતે યોજાઇ હતી. જેમાં *આર્યમ્ એજ્યુકેશનલ ઍકેડેમી,બોલાવ* ના અંગ્રેજી માધ્યમના UNDER -14 અને UNDER -17 ભાઇઓમાં *પ્રથમ ક્રમાંક* પ્રાપ્ત કરી ટોટલ ૨૪,૦૦૦ જેટલી માતબર રોકડ રકમનું પુરસ્કાર મેળવેલ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓની આ વિશેષ ઉપલબ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રધાન આચાર્યશ્રી ઘનશ્યામભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટરશ્રી જીતેનભાઈ અગ્રાવત અને સમગ્ર શિક્ષકગણ દ્વારા શાળાના પી.ટી. શિક્ષક મુકુંદ ટાંક, અજયસિંહ પરમાર અને વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

12Jan

CHESS COMPETITION

તારીખ -૧૨/૦૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ *ખેલ મહાકુંભ* ૨.૦ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા તાપ્તીવૈલી સ્કૂલ, નરથાણ ખાતે યોજાઇ હતી. જેમાં *આર્યમ્ એજ્યુકેશનલ ઍકેડેમી,બોલાવ* ના ગુજરાતી માધ્યમના બહેનો વિભાગમાં UNDER -17 માં પટેલ નિષ્ઠાકુમારી સંજયભાઈ એ *તૃતીય ક્રમાંક* અને Open Age Group માં ગીરજલી ઝીલકુમારી નાનુભાઈ *દ્વિતિય ક્રમાંક* પ્રાપ્ત કરી ટોટલ ૧૭૫૦/- જેટલી માતબર રોકડ રકમનું પુરસ્કાર મેળવેલ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓની આ વિશેષ ઉપલબ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રધાન આચાર્યશ્રી ઘનશ્યામભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટરશ્રી જીતેનભાઈ અગ્રાવત અને સમગ્ર શિક્ષકગણ દ્વારા શાળાના પી.ટી. શિક્ષક અજયસિંહ પરમાર અને મુકુંદ ટાંક વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

06Jan

NATIONAL BASKETBALL COMPETITION

આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી નો વિદ્યાર્થી S.G.F.I. U-19 (ભાઈઓ)ની ૬૭ મી નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધા જે પટિયાલા, પંજાબ ખાતે તારીખ ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ યોજનાર છે. જેમા આર્યમ્ શાળાનો વિદ્યાર્થી ગોહેલ કર્મવીરસિંહ હરદીપસિંહ અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસ કરે છે. જે ગુજરાત બાસ્કેટબોલ ટીમ નું પ્રતિનિધિત્વ કરશે.

16Dec

GUJARAT STATE KARATE COMPETITION

આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના વિદ્યાર્થીઓ નવસારી ખાતે 16/12/2023 યોજાયેલ 11મી ગુજરાત રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામા કુલ 31 મેડલ પ્રાપ્ત કર્યા હતા.જેમા ગોલ્ડ મેડલ-10, સિલ્વર મેડલ-12 અને બ્રોન્ઝ મેડલ-09 મળ્યા છે.

10Dec

NATIONAL ROLLER HOCKEY SKATING CHAMPIONSHIP

આપણી શાળા ના વિદ્યાર્થીઓ ૬૧મી નેશનલ રોલર હોકી સ્કેટિંગ ચેમ્પીયનશીપ ૨૦૨૩માં તારીખ ૧૦-૧૨-૨૦૨૩ થી ૨૨-૧૨-૨૦૨૩ સુઘી ચંદીગઢ, પંજાબ ખાતે યોજી હતી છે. જેમા આપણી શાળાના ચાર વિદ્યાર્થીઓએ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જે વિદ્યાર્થીઓના નામ ૧. દુસાને મન્ન ૨. પટેલ પ્રીત ૩. પટેલ ભવ્ય ૪. પટેલ અંશ. આપણી શાળાના સ્કેટિંગ કોચ ભદરેશ સોનાવાડીયા એ ગુજરાત ટીમનું હેડ કોચ તરીકે પ્રતિનિધિત્વ કર્યુ હતું.

08Nov

STATE LEVEL CRICKET COMPETITION

SGFI સ્ટેટ લેવલની ક્રિકેટ કોમ્પિટિશન અમદાવાદ ખાતે યોજાઈ હતી.જેમાં આર્યમ એજ્યુકેશનલ એકેડેમીની વિદ્યાર્થીની વસાવા પ્રિયલ રતિલાલભાઈની નેશનલ લેવલના 15 દિવસીય કેમ્પમાં જામનગર ખાતે જવા પસંદગી પામેલ છે.નેશનલ લેવલના કેમ્પમાં પસંદગી થવા બદલ ટ્રસ્ટીશ્રી પરેશભાઈ પટેલ તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવી હતી.

30Oct

INTER SCHOOL COMPETITION

💐ઈન્ટર સ્કૂલ રમતમાં આર્યમ એજ્યુકેશનલ એકેડેમીએ ક્રિકેટ અને બાસ્કેટબોલમાં ચેમ્પિયન બની 30 ગોલ્ડ,14 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે ડંકો વગાડ્યો 💐

પી.પી સવાણી યુનિવર્સિટી,કોસંબા ખાતે વિવિધ ઈન્ટર સ્કૂલ રમતોનું આયોજન થયું હતું.વિસ્તારની કુલ 52 શાળાઓએ ભાગ લીધો હતો.જેમાં ટીમ ઇવેન્ટમાં ક્રિકેટ અને બાસ્કેટબોલમાં ભાઈઓ અને બહેનોની આર્યમ એજ્યુકેશનલ એકેડેમીની ટીમ ચેમ્પિયન થઇ હતી. વોલીબોલમાં શાળાની ટીમ રનર્સઅપ રહી હતી.બહેનોની ચક્રફેંક અને ગોળા ફેંકની હરીફાઈમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.કેરમ રમતમાં ભાઈઓમાં બીજો અને બહેનોમાં ત્રીજો ક્રમ રહ્યો હતો.શાળાએ 30 ગોલ્ડ,14 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ડંકો વગાડ્યો હતો.

25Oct

ATHLETIC COMPETITION

એથ્લેટીક્સમાં આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી💐💐💐💐

SGFI ની જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ હરીફાઈ વાત્સલધામ હાઇસ્કુલ, ખોલવડ,કામરેજ ખાતે યોજવામાં આવી હતી.જેમાં U-17 ભાઈઓમાં 400 મીટર દોડમાં પટેલ ફેની રાજેશભાઈ અને U-19 બહેનોમાં ટ્રિપલ જમ્પમાં શાહ કુમકુમ ગોવર્ધનભાઈની રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી.

14Oct

VOLLEYBALL TOURNAMENT U-14 & U-19

વોલીબોલ હરીફાઈમાં આર્યમ એજ્યુકેશનલ એકેડેમીનીના વિદ્યાર્થીનીઓની રાજ્ય કક્ષાએ પસંદગી💐💐💐💐

SGFI ની જિલ્લા કક્ષાની વોલીબોલ હરીફાઈ શ્રી શાંતારામ ભટ્ટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતા ખાતે યોજવામાં આવી હતી.વિવિધ કેટેગરીમાં શાળાના વિદ્યાર્થીનીઓએ વોલીબોલ હરીફાઈમાં ભાગ લીધો હતો.જેમાં U-14 અને U-19 માં શાળાના વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી.

22Dec

SECONDARY SCHOLARSHIP EXAM 2020

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી Secondary Scholarship Exam-2020 માં "આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી (ગુજરાતી માધ્યમ)" ના વિદ્યાર્થી RAJ HARSHDEEPSINH DHARMENDRASINH સ્કોલરશીપ મેળવવા માટે પસંદગી પામ્યા છે જે બદલ આચાર્યશ્રી, મેનેજમેન્ટ અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

19Mar

NSTSE OLYMPIAD

A great achievement in NSTSE OLYMPIAD 
(National Level Science Talent Search Examination )
Patel Jainil Std 1st Rank -18 of the top 100 National Achievers 
Was Awarded Cash Award  of Rs 1,000/-
Britannuca Kids Online Subscription Worth Rs 2,500
MMS Scratch Card Worth Rs 400/-, Medal &Certificate

17Mar

INTERNATIONAL OLYMPIAD OF MATHEMATICS RESULT 2019-20

International Olympiad of Mathematics result 2019-20
Once again the students shined up with Gold n Silver medal
Std 1st Chauhan Vedant with Gold Medal 
Std 3rd Mo. Amir Jusani with Gold Medal
Std 8th Savaliya Ayush with Gold Medal 
Std 3rd Noolvi Kushal with Silver Medal

17Mar

NATIONAL CYBER OLYMPIAD RESULT OF 2019-20

NATIONAL CYBER OLYMPIAD RESULT OF 2019-20

28Jan

INTERNATIONAL MATHEMATICS OLYMPIAD (IMO)

Heartiest Congratulations to the Olympiad Achievers
Our students once again showcased their strength and agility by bagging International Rank in International Mathematics Olympiad

28Jan

JEE RESULT JAN-2020

JEE ROCKING STAR JANUARY 2020

28Jan

STAR KABADDI PLAYERS

SELECTED IN NATIONAL KABADDI TEAM

28Jan

National Science Olympiad

Aryam students making its mark at International Ranking in National Science Olympiad

28Jan

National Science Olympiad.

Aryam students making its mark at International Ranking in National Science Olympiad

28Jan

Cyber Olympiad Examination

Unified Olympiad conducted Cyber Olympiad Examination for students of Std 2nd to 10th to strengthen their knowledge related to mental ability, logical reasoning, and computer knowledge.
Class Topper who were awarded medal & certificate from left to right:
Vachhani Jenil Std 8th, Patel Moksh Std 5th,
Patel Shubh Std 4th,
Patel Het Std 5th (2nd ranker), Patel Kavya Std 6th & Trivedi Srushti Std 9th

20Aug

Selected For State Level In Carrom

PATEL DHYANI (ENG-6TH)

PATEL PAKALKUMARI (ENG-7TH)

 

20Aug

Selected For State Level In Yoga

PATEL SHRUTI (GUJ - 12TH SCIENCE)

DEPANI PRINSA (GUJ - 11TH COMMERCE)

PATEL TIRTH (GUJ - 12TH COMMERCE)

CHAUHAN PRINCE (GUJ - 12TH SCIENCE)

24Sep

ખેલ મહાકુંભ=2018 Yoga competition

Tirth Pareshbhai Patel

11 Commarce 

1st  in Taluka level Yoga competition (U- 17) 

15Dec

8th Gujarat State Karate Championship 2017 Tournament.

Won 6 Gold Medals, 3 Silver Medals and 2 Bronze Medals In 8th Gujarat State Karate Championship 2017 Tournament.

26Jul

Stood 2nd at District Level Chess Competition

VASAVA NEELABEN RAMJIBHAI

Stood 2nd at District Level Chess Competition and selected for State Level Chess Competition.