Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના ધોરણ ૧ થી ૫ ના બાળકો પતંગ બનાવતા શિખ્યા હતા. વિવિધ રંગના કાગળો લાવી નાના-મોટા સુંદર મઝાના પતંગ બનાવ્યા હતા. રંગબેરંગી પતંગો આકાશે ઉડાવવા સાથે ડી.જે ના તાલે ખૂબ મસ્તી કરી ઉત્તરાયણનો આનંદ લીધો હતો. બાળકોએ મમરા,તલ,સીંગદાણાની ચીકી તેમજ લાડુની મઝા માણી હતી.